Why was
Sardar Patel cremated in Mumbai's Sonpur Crematorium?સરદાર પટેલના અંતિમ સંસ્કાર શા માટે મુંબઈના સોનપુર
સ્મશાનમાં કરવામાં આવ્યા?
જ્યારે વિઠ્ઠલભાઈની અંતિમ ક્રિયા કરવા માટે સરદાર પટેલને જેલમાંથી
પેરોલ પર છોડવા માટે બ્રિટિશ સરકાર તરફથી જે શરતો મૂકવામાં આવી તે શરતો સરદાર પટેલે
માન્ય ન રાખી અને સરદારે આગ્રહ રાખ્યો કે બિનશરતે છોડો અને ફરી પકડવો હોય તો હું જ્યાં
હોઉ ત્યાંથી ફરી ધરપકડ કરવી. હું મારી મેળે પોલીસને હવાલે થવા નહી જાઉ. આ દુખ:દ પ્રસંગે
મારી જરૂર છે પરંતુ મારે સ્વાભિમાનના ભોગે બહાર નથી જવું. વિઠ્ઠલભાઈની અંતિમ ઈચ્છા
મુજબ તેમના અંતિમ સંસ્કાર ચોપાટી પર કરવા જ્યાં લોકમાન્ય ટિળકની અંતિમ વિધિ થઈ હતી,
તેની બાજુમાં જ અંતિમ સંસ્કાર કરવા. પરંતુ બ્રિટિશ સરકારે ચોપાટી પર પરવાનગી ન આપતા
તેમના અંતિમ સંસ્કાર સોનપુર સ્મશાનમાં સરદાર પટેલના દીકરા ડાહ્યાભાઈના હાથે થયા હતા.
નોંધનીય છે કે સરદાર સાહેબના પત્ની ઝવેરબાના અંતિમ સંસ્કાર પણ સોનપુર સ્મશાનમાં જ કરવામાં
આવ્યા હતા.
સરદાર પટેલને વિઠ્ઠલભાઈના અંતિમ દર્શન અને અંતિમ વિધિમાં શામેલ ન રહી શકવાનો વસવસો હંમેશા રહ્યો. અને સરદાર પટેલના અંતરાત્માનો અવાજ જાણે મણીબેન અને ડાહ્યાભાઈ પટેલે જાણતા હોય તેમ ભાઈ-બહેનની ઈચ્છા મુજબ સરદારસાહેબની અંતિમ ક્રિયા સોનપુર સ્મશાનમાં કરવામાં આવી.
सरदार पटेल का अंतिम संस्कार मुंबई के सोनपुर श्मशान में क्यों किया गया?
जब विट्ठलभाई के अंतिम कार्य को करने के लिए सरदार पटेल को जेल से पैरोल पर रिहा करने के लिए ब्रिटिश सरकार द्वारा रखी गई शर्तों का उन्होंने स्वीकार नहीं किया, और सरदार पटेल ने बिना शर्त रिहाई पर जोर दिया और अगर उन्हें दोबारा पकड़ना पड़ा, तो उन्हें फिर से गिरफ्तार वह जहां थे वहां से कर लिया जाए। मे अपनी मर्जी से पुलिस के हवाले नहीं करूंगा। इस दुखद मौके पर मेरी जरूरत है लेकिन मैं अपने आत्मसम्मान की कीमत पर बाहर नहीं जाना चाहता। विट्ठलभाई की अंतिम इच्छा के अनुसार, उनका अंतिम संस्कार चोपाटी में किया जाना था, जहाँ लोकमान्य तिलक का अंतिम संस्कार किया गया था। लेकिन ब्रिटिश सरकार ने उनका अंतिम संस्कार करने की अनुमति नहीं दी, आखिर सोनपुर श्मशान घाट में सरदार पटेल के बेटे डाहयाभाई के द्वारा विठ्ठलाभाई के अंतिम संस्कार हुए। मालूम हो कि सरदार साहब की पत्नी जवेरबा का भी अंतिम संस्कार सोनपुर श्मशान घाट में किया गया था.
सरदार पटेल विट्ठलभाई के अंतिम दर्शन और अंतिम संस्कार में शामिल न हो पाने को लेकर हमेशा दु:ख रहा। और मानो मणिबेन और दहयाभाई पटेल को सरदार पटेल की अंतरात्मा की आवाज पता थी, सरदार साहब का अंतिम संस्कार भाई बहनकी इच्छा के अनुसार सोनपुर श्मशान में किया गया।
Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel
No comments
Post a Comment