ઝવેરભાઈ પટેલ અને લાડબાઈ પટેલ (સરદારના માતા-પિતા)ને કુલ છ (૬) સંતાનો હતા. જેઓના નામ : સોમાભાઈ પટેલ, નરસિંહભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, કાશીભાઈ પટેલ અને એક પુત્રી ડાહીબા પટેલ એમ કુલ પાંચ ભાઈ અને એક બહેન હતા. ડાહીબાને વડોદરા રાજ્યમાં એક વેપારી પેઢીના મોટા અધિકારી સાથે પરણાવેલા અને તેઓ વર્ષ ૧૯૧૬ના ફેબ્રુઆરી મહિના દરમ્યાન પાંત્રીસેક વર્ષની નાની ઉમરે મૃત્યુ પામ્યા હતાં.
०४ क्या आप जानते हैं
ज़वेरभाई पटेल और लाडबाई पटेल (सरदार के माता-पिता) के कुल छह (6) बच्चे थे।
उनके नाम: सोमाभाई पटेल, नरसिंहभाई पटेल, विट्ठलभाई पटेल, वल्लभभाई पटेल, काशीभाई पटेल और एक बेटी दहिबा पटेल के कुल पांच भाई और एक बहन थे। दाहिबा का विवाह वडोदरा राज्य की एक व्यापारिक फर्म के एक वरिष्ठ अधिकारी से हुआ था और पैंतीस वर्ष की अल्पायु में फरवरी 1916 के दौरान उनकी मृत्यु हो गई।
04 Do you Know?
Zaverbhai Patel and Ladbai Patel (Sardar's parents) had a total of six (6) children.
Named: Somabhai Patel, Narsinghbhai Patel, Vitthalbhai Patel, Vallabhbhai Patel, Kashibhai Patel and a daughter Dahiba Patel had a total of five brothers and one sister. Dahiba was married to a senior official of a trading firm in Vadodara state and died during the month of February 1916 at the young age of thirty-five.
#SardarPatel #vithalbhaipatel #manibenpatel
Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel
No comments
Post a Comment