૦૫ શું તમે જાણો છો?
સરદાર પટેલને જો એક અઠવાડિયું બ્રિટન પર રાજ કરવા મળે તો તેઓ શું કરી શકે?
૯ ઓગષ્ટ ૧૯૪૫ના રોજ સરદાર પટેલે પોતાના ભાષણમાં કહ્યું કે : “અંગ્રેજો હિંદુ-મુસ્લિમ લડાઈની વાતો કરે છે, પરંતુ તેમના ખભે આ બોજ કોણે નાખ્યો છે? જો અંગ્રેજો સાચી નિષ્ઠા ધરાવતા હોય તો તેઓ સરકાર કોંગ્રેસને અથવા લીગને હવાલે કરે અથવા પછી આંતરાષ્ટ્રીય મધ્યસ્થી સ્વીકારે. અને વધુમાં તેમણે અંગ્રેજોને કહ્યુ કે એમને બ્રિટન ઉપર રાજ કરવા માટે માત્ર એક જ અઠવાડિયુ આપે. તેઓ ઇંગ્લિશ, આયરિશ અને વેલ્શ પ્રજા વચ્ચે એવા મતભેદો ઊભા કરશે કે તેઓ કાયમ માટે લડતા રહેશે. “ભાગલા પાડો અને રાજ કરો” આ નિતિથી જ અંગ્રેજોએ રાજ કર્યુ છે, અને તેમાં તેઓ પાવરધા થઈ ગયા છે. સરદાર પટેલના આ ભાષણના શબ્દોમાં નર્યો ક્રોધ વર્તાતો હતો, પરંતુ તેનો મતલબ એ ક્યારેય નહોતો કે તેઓ વાસ્તવિક પરિસ્થિતિને શાંતિપુર્ણ હલ કરવાના વિરોધી હતા.
०५ क्या आप जानते हैं?
अगर सरदार पटेल को एक सप्ताह के लिए ब्रिटेन पर शासन करने का मौका मिले तो वे क्या कर सकते हैं?
९ अगस्त १९४५ को सरदार पटेल ने अपने भाषण में कहा था कि: “अंग्रेज हिंदू-मुस्लिम युद्ध की बात करते हैं, लेकिन उनके कंधों पर यह बोझ किसने डाला है? यदि अंग्रेज सचमुच ईमानदार होते तो वे सरकार कांग्रेस या लीग को सौंप देते या अंतर्राष्ट्रीय मध्यस्थता स्वीकार कर लेते। और आगे उन्होंने अंग्रेजों से ब्रिटेन पर शासन करने के लिए केवल एक सप्ताह का समय मांगा। वे अंग्रेजी, आयरिश और वेल्श लोगों के बीच ऐसे मतभेद पैदा करेंगे कि वे हमेशा लड़ते रहेंगे। "फूट डालो और राज करो" वह नीति है जिसके द्वारा अंग्रेजों ने शासन किया है, और वे शक्तिशाली बन गए हैं। सरदार पटेल के भाषण के शब्द गुस्से से भरे थे, लेकिन इसका मतलब यह कदापि नहीं था कि वे वास्तविक स्थिति के शांतिपूर्ण समाधान के ख़िलाफ़ थे।
05 Do you know?
What can Sardar Patel do if he gets to rule Britain for a week?
On 9 August 1945, Sardar Patel said in his speech that: “The British talk of Hindu-Muslim war, but who has put this burden on their shoulders? If the British were really sincere, they would hand over the government to the Congress or the League or else accept international mediation. And further he asked the British to give him only one week to rule Britain. He will create such differences between the English, Irish and Welsh people that they will be fighting forever. "Divide and rule" is the policy by which the British have ruled, and they have become powerful. The words of Sardar Patel's speech were full of anger, but it never meant that he was against a peaceful solution to the real situation.
#SardarPatel #vithalbhaipatel
Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel