GEMS of KARAMSAD - કરમસદ રત્ન અને ગૌરવ | Vithalbhai Patel, Sardar Patel

GEMS of KARAMSAD - કરમસદ રત્ન અને ગૌરવ

 

KARAMSAD

 


 

LET US UNITE AND HARMONIZE OUR COUNTRY

– the creator of modern India and the great freedom fighter “Bharat Ratna” Iron man Sardar Vallabhbhai Patel

 

 

ચાલો આપણે એક થઈએ અને આપણા દેશને એકસૂત્ર કરીએ - આધુનિક ભારતના નિર્માતા અને મહાન સ્વાતંત્ર્ય સેનાની “ભારત રત્ન” લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ

October 31, 1875 - December 15, 1950


કરમસદ રત્ન અને ગૌરવ

કરમસદ માં કેટલાય મહાનુભાવો બન્યા અને જેઓ એ વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી ને કરમસદ ગામ ને સદાય સમાજ માં જીવંત રાખેલ, કરમસદ ગામ ના સંતાનો કે જેઓ ને આપણે કરમસદ રત્ન તરીકે ઓળખી શકીએ.

કરમસદ ગામની ધરોહર શરૂ થાય છે, સદા આદરણીય શ્રી સરદાર પટેલ, શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, કું. મણીબેન પટેલ, શ્રી ડાહ્યાભાઈ પટેલ,

ધાર્મિક ક્ષેત્રમાં

Ø  સંત શ્રી જાનકીદાસજી મહારાજ

Ø  સંત શ્રી રઘુનાથદાસજી મહારાજ – કોયલી સંતરામ મંદિર

Ø  સંત શ્રી યજ્ઞ વલ્લભ સ્વામી,  કંથારિયા મંદિર

Ø  સંત શ્રી પપ્પાજી – બ્રહ્મ જ્યોત

Ø  સંત શ્રી શ્યામદાસજી મહારાજ

Ø  સંત શ્રી દિવ્ય વિભાકર દાસજી મહારાજ મણીનગર.

ઉદ્યોગિક ક્ષેત્રમાં

Ø  શ્રી જેઠાભાઈ પટેલ (જેઠાકાકા)

Ø  શ્રી કાશીભાઈ પટેલ – રાધા સ્વામી પરિવાર

Ø  શ્રી ચંદુભાઈ પટેલ પથ્થર વાળા

Ø  શ્રી મયુરભાઈ નટુભાઈ પટેલ

Ø  શ્રી નરેંદ્રભાઈ પટેલ – વડોદરા

Ø  શ્રી અશોકભાઈ જેઠાભાઈ પટેલ

Ø  શ્રી સુમંતભાઈ જેઠાભાઈ પટેલ

Ø  શ્રી જગદિશભાઈ પટેલ – ઈંડસ્ટ્રિયલ સેફટી કન્સલ્ટંસી

Ø  શ્રી મુકેશભાઈ પટેલ – ભવાની ટ્રેક્ટર

Ø  શ્રી જીવાભાઈ રેવાભાઈ પટેલ – મહેંદ્ર મિલ પરિવાર

Ø  શ્રી જશભાઈ પટેલ

Ø  શ્રી બાબુભાઈ ઝવરભાઈ પટેલ

Ø  શ્રી કનુભાઈ ઝવરભાઈ પટેલ (બી. પી. કો. ઇન્ડ.)

Ø  શ્રી પ્રકાશભાઈ વી પટેલ

Ø  શ્રી નૈષધભાઈ પટેલ

Ø  શ્રી પ્રમિત કનુભાઈ પટેલ (બી. પી. કો.)

વિશ્વ ક્ષેત્રે

Ø  શ્રી પ્રફુલભાઈ પટેલ (વર્લ્ડ બેન્ક – વાઈસ પ્રેસિડેન્ટ – સાઉથ એશિયા)

Ø  શ્રીમતી ગાર્ગી જ્યોતિન્દ્રભાઈ પટેલ – (એમ. બી. ઈ. – બ્રિટિશ સરકાર)

ફિલ્મ, સાહિત્ય અને કલા ક્ષેત્ર

Ø  શ્રી સુનિલ પટેલ – પ્રખ્યાત સિનેમટોગ્રાફર ઈંડિયન ફિલ્મસ

Ø  શ્રી રમેશભાઈ પટેલ – કવિ પ્રેમોર્મી

Ø  શ્રીમતિ મમતાબેન પટેલ

Ø  શ્રીમતિ વાસંતિબેન પટેલ

રમત ગમત ક્ષેત્રમાં

Ø  શ્રી વાસુદેવ પટેલ – રણજી ટ્રોફી પ્લેયર

Ø  શ્રી જતીન પટેલ - ક્રિકેટ કોચ, (ક્રિકેટ હોલ ઓફ ફેમર વિથ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ - પ્રથમ અને એકમાત્ર ભારતીય) – અમેરિકા

Ø  ડો. ચાર્મી પટેલ જમ્પ રોપ પ્લેયર – યુએસએ ઓલ સ્ટાર અને વર્લ્ડ ચેમ્પિયન – અમેરિકા

સામાજિક કાર્યોમાં

Ø  શ્રી ભીખાભાઈ કુબેરભાઈ પટેલ (ભીખાકાકા – વલ્લભ વિદ્યાનગરના આદયસ્થાપક)

Ø  શ્રી ભીખાભાઈ લલ્લુભાઈ પટેલ

Ø  શ્રી ડાહ્યાભાઈ હાથીભાઈ પટેલ

Ø  શ્રી નટુભાઈ વી પટેલ (એન. વી. પટેલ કોલેજ વલ્લભ વિદ્યાનગર)

Ø  શ્રી અનુપભાઈ પટેલ – વડોદરા

Ø  શ્રી કનુભાઈ કુબેરભાઈ પટેલ

Ø  શ્રી નટુભાઈ રેવાભાઈ પટેલ

Ø  શ્રી યોગેંદ્રભાઈ નટુભાઈ પટેલ

Ø  શ્રી ઇંદુભાઈ રાવજીભાઈ પટેલ – બચુકાકા

Ø  શ્રી ઠાકોરભાઈ પટેલ

Ø  શ્રી જશભાઈ અંબાલાલ પટેલ

Ø  શ્રી ચિમનભાઈ નરસિંહભાઈ પટેલ – જય ભગવાન

Ø  શ્રી મણિભાઈ બાબરભાઈ પટેલ

Ø  શ્રી બાબુભાઇ ઝવેરભાઈ પટેલ

Ø  શ્રી નરસિંહભાઈ ખોડાભાઈ પટેલ (મુખી)

Ø  શ્રી મગનભાઈ વસંતભાઈ પટેલ (કરમસદ અર્બન બેન્કના સ્થાપક સભ્ય)

Ø  શ્રી રજનીભાઈ પટેલ (ભીખુકાકા મુંબઈ)

Ø  શ્રી સી. જે. પટેલ – આદર્શ વહીવટ કર્તા,

સરકારી અધિકારી

Ø  શ્રી ડો. સી. સી. પટેલ – ચેરમેન સરદાર સરોવર નર્મદા નિગમ

Ø  શ્રી ડો. આઈ. જી. પટેલ – ભુ. પુર્વ આર.બી.આઈ ગવર્નર અને ઈકોનોમિસ્ટ

તબીબી ક્ષેત્રમાં

Ø  શ્રી ડો. જશભાઈ પટેલ

Ø  શ્રી ડો. નટુભાઈ પટેલ

Ø  શ્રી ડૉ.ઠાકોરભાઇ ખોડાભાઈ પટેલ ફિઝીશયન

Ø  શ્રી ડૉ.ભીખુભાઈ સોમાભાઈ પટેલ આંખ ના નિષ્ણાંત કરમસદ/ અમદાવાદ.

Ø  શ્રી ડૉ. ઠાકોરભાઈ વેધ

Ø  શ્રી ડો. બી. ડી. પટેલ

Ø  શ્રી ડૉ. ભૂપેન્દ્રભાઈ રામભાઈ પટેલ (અમેરિકા ડો. ભૂપી પટેલ થી ઓળખાય છે)

Ø  શ્રી ડો. વિજયભાઈ જશભાઈ પટેલ

શૈક્ષાણિક ક્ષેત્ર

Ø  શ્રી ભીખભાઈ પટેલ (ભીખાકાકા – વલ્લભ વિદ્યાનગરના આદયસ્થાપક)

Ø  શ્રી નારાયણભાઈ પટેલ – શિક્ષક

Ø  શ્રી પ્રવિણભાઈ પટેલ – ભુ. પુર્વ. વી. સી. એસ. પી. યુનિ

Ø  શ્રીમતિ કુસુમબેન અનુપભાઈ પટેલ – શિક્ષક

Ø  શ્રી વિઠ્ઠલભાઈ સોમાભાઈ પટેલ

Ø  શ્રી પશાભાઈ પટેલ

Ø  શ્રીમતિ ચંદનબેન પટેલ

Ø  શ્રીમતિ વસુંધરાબેન પટેલ

Ø  પદ્મશ્રી ડો. વિહારીદાસ જી પટેલ - ફાઉંડર ઈ.ડી.આઈ

Ø  શ્રીમતી દીપકબેન પટેલ (ઍવોર્ડ શ્રેષ્ઠ શિક્ષક – અમેરિકા સરકાર)

Ø  શ્રી રસિકભાઈ જે પટેલ

આ સિવાય પણ અન્ય મહાનુભાવોના નામ સમયાંતરે ઉમેરતા રહેશું.

  

AUTHOR – CONTACT Information

========================================================================

Rashesh Patel                                    akujipatel@gmail.com                                    +91 98795 40349

No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in