Songs sung during Bardoli Satyagraha
બારડોલી લડતના કાવ્યો
બારડોલી વિજય દિવસ
૧૨ જુન નજીક આવી રહ્યો છે ત્યારે બારડોલી સત્યાગ્રહ સમયે જે સત્યાગ્રહી કાવ્યો કે કવિતાઓ
લોકો ગાતા હતાં તે કવિતાઓ કે લોક ગીત કે યુધ્ધગીતો. ગુજરાત સત્યાગ્રહના ઇતિહાસમાં કદાચ
પહેલીવાર હશે કે આવા લોકગીતોની રચના થઈ. યુધ્ધગીતો તો ખુબ રચાયા, પણ સત્યાગ્રહી ગીતોની
શરૂઆત બારડોલી સત્યાગ્રહથી શરૂ થઈ.
શિર્ષક : - શૂર
સંગ્રામ કો
શૂર સંગ્રામ કો
દેખ ભાગે નહીં
દેખ ભાગે સોઉ શૂર નાહી – શૂર..
કામ ઔર ક્રોધ મદ
લોભ સે ઝુઝના
મંડા ઘમાસાણ તંહ ખેત માંહી - શૂર..
શીલ ઔર શૌચ સંતોષ
સાથી ભયે
નામ શમશેર તંહ ખૂબ બાજે – શૂર..
કહત કબીર કોઉ ઝુઝિ
હૈ સૂરમાં
કાયરાં ભેડ તંહ તુરત ભાજે – શૂર..
કબીર
સંદર્ભ : બારડોલી
સત્યાગ્રહ – ઈશ્વરલાલ દેસાઈ.
No comments
Post a Comment