Ashprushyata | Vithalbhai Patel, Sardar Patel

Ashprushyata



અસ્પૃશ્યતા એ હિંદુ ધર્મ ઉપર કલંક છે. એ ધર્મને બહાને ચાલતો ઢોંગ છે. એને આપણે નાબૂદ કર્યે જ છુટકો છે. ઢેઢ-ભંગીનો તિરસ્કાર કરી આપણાં કર્મનાં ફળ આપણે ભોગવીએ છીએ.


No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in