Satta No Mad | Vithalbhai Patel, Sardar Patel

Satta No Mad



આજે તો સરકાર જંગલમાં કોઈ ગાંડો હાથી ઘૂમે અને તેની હડફેટમાં જે કોઈ આવે તેને રહેંસી નાખે તેવી મદોન્મત બની છે. ગાંડો હાથી મદમાં માને છે કે જેણે વાઘસિંહોને માર્યા તેને મગતરાનો શો હિસાબ? પણ જો મગતરું હાથીના કાનમાં પેસી જાય તો હાથી તરફડિયા મારી સૂંઢ પછાડી આળોટે છે.


No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in