યોગેશ્વર અને ધનુર્ધર
બાપુ અને સરદાર એટલે આધુનિક ભારતમાં જન્મેલી શ્રી ક્રુષ્ણ અને અર્જુનની જોડી. ભારતની સ્વતંત્રતાનો યશ તેમને ઘટે છે. બન્નેએ જનસેવામાં જ ઈશ્વરનાં દર્શન માન્યાં અને કર્યા, અથાગ કષ્ટ વેઠ્યા, ત્યાગ કર્યો અને તપશ્ચર્યાથી લોકહ્રદયમાં તેમનું સ્થાન કાયમ થયુ.૧૩-૦૧-૧૯૫૧
ગણેશ વાસુદેવ માવલંકર
પ્રમુખ, વડી ધારાસભા (૧૯૪૬)
સૌજન્ય
શ્રી પિનાકીન શનાભાઈ પટેલ
સરદારશ્રીના જન્મસ્થાન સ્મારકના પ્રથમ વિદ્યાર્થી
૧૯૬૫ - ૬૬ થી ૧૯૬૯-૭૦
ઉતરસંડા : હાલ અમેરીકા
No comments
Post a Comment